Skip to main content

Posts

Showing posts from March 6, 2022

Balgeet

મોગરાની માળ

મોગરાની માળ |  मोगरानी माळ | Mograni Maal ગુજરાતી: મોગરાની માળ, મારી મોગરાની માળ, નાની રસાળ મારી..મોગરાની માળ.. બહેને વિણેલ કળી.. બા એ ગુથેલ વળી.. કંઠે લટકંતી મારી મોગરાની માળ.. મોગરાની માળ.. મારી મોગરાની માળ.. આમ ફરે, તેમ ફરે ચકર ચકર ફૂદરડી ફરે.. તૂટિ તૂટિ શું મારી.. મોગરાની માળ.. દેવ તણે ચરણે ..મારી મોગરાની માળ.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: मोगरानी माळ, मारी मोगरानी माळ, नानी रसाळ मारी..मोगरानी माळ.. बहेने विणेल कळी.. बा ए गुथेल वळी.. कंठे लटकंती मारी मोगरानी माळ.. मोगरानी माळ.. मारी मोगरानी माळ.. आम फरे, तेम फरे चकर चकर फूदरडी फरे.. तूटि तूटि शुं मारी.. मोगरानी माळ.. देव तणे चरणे ..मारी मोगरानी माळ.. English: mogaraani maal, maari mogaraani maal, naani rsaal maari..mogaraani maal.. bhene vinel kli.. baa e gauthel vli.. knthe ltknti maari mogaraani maal.. mogaraani maal.. maari mogaraani maal.. aam fre, tem fre chkr chkr fudrdi fre.. tuti tuti shun maari.. mogaraani maal.. dev tne chrne ..maari mogaraani maal.. આભાર! મારા બ્લોગ પર આવવા બદલ આભાર. ...

નાનકડી બેન

 નાનકડી બેન | नानकडी बेन | naankdi ben ગુજરાતી: નાનકડી બેન મારી નાનકડી પરી બેન મીઠું મીઠું બોલતી એ નાનકડી બેન હો... રૂમઝુમ કરતી આવે, અ...હા...હા.. નાનકડી બેન મારી નાનકડી બેન બાબાનું ખમીશ પકડી, રમતી .. ટ્રેન ટ્રેન હો... ધુધરો ધુમાવતી આવે...અ...હા...હા.. ખોંટુ ખોંટુ લખતી લઈ સ્લેટ પેન... નાના કડી બેન મારી નાનકડી બેન  હો...ઢીંગલો રમાડતી આવે...અ...હા...હા.. નાનાકડા વાળમાં એ વેણી ગુમાવે હો...રડતી હસતી આવે...અ...હા...હા..  મામાને ઘેર જઈ બિસ્કીટ લઈ આવે...  નાનકડી બેન મારી નાનકડી બેન ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: नानकडी बेन मारी नानकडी परी बेन मीठुं मीठुं बोलती ए नानकडी बेन हो... रूमझुम करती आवे, अ...हा...हा.. नानकडी बेन मारी नानकडी बेन बाबानुं खमीश पकडी, रमती ..ट्रेन ट्रेन हो... धुधरो धुमावती आवे...अ...हा...हा.. खोंटु खोंटु लखती लई स्लेट पेन... नाना कडी बेन मारी नानकडी बेन हो...ढींगलो रमाडती आवे...अ...हा...हा.. नानाकडा वाळमां ए वेणी गुमावे हो...रडती हसती आवे...अ...हा...हा.. मामाने घेर जई बिस्कीट लई आवे... नानकडी बेन मारी नानकडी...

નાના નાના છોકરાઓ

 નાના નાના છોકરાઓ| नाना नाना छोकराओ | naanaa naanaa chhokraao ગુજરાતી: નાના નાના છોકરાઓ..   નાના નાના છોકરાઓ..  બેસી જાઓ છોકરાઓ..  બેસી જાઓ છોકરાઓ..  ઊભા થાઓ છોકરા ..  ઊભા થાઓ છોકરા.. આંખ miચો  ને ઉઘાડો,   મીઠું મીઠું હસો  જરા ,  ધીમે ધીમે તાળી દેજો ,  સામાસામી થાળી દેજો ,  એકીસાથે તાળી દેજો ,  આગળ પાછળ થાય ના,  ના નાના નાના છોકરાવ..  ભાઈઓ ફરજો, બેનો ફરજો,  નીચા વળજો,  સીધા થાજો,  ચપટી વગાડો  પગ  thમકાવો, સીધા થાઓ.. નાચો કુદો, ખૂબ  આનંદો ,  કેવી મજા, ભાઇ કેવી મજા.. નાના નાના છોકરાઓ ..  બેસી જાઓ છોકરાઓ..  ઊભા થાઓ છોકરા ..  ડાહ્યા ડમરા છોકરાઓ.. વંદન કરજો છોકરાઓ.. ભાગી જા જો છોકરાઓ.. નાના નાના છોકરા ઓ.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: नाना नाना छोकराओ.. नाना नाना छोकराओ.. बेसी जाओ छोकराओ.. बेसी जाओ छोकराओ.. ऊभा थाओ छोकरा .. ऊभा थाओ छोकरा.. आंख miचो ने उघाडो, मीठुं मीठुं हसो...

Followers