મોગરાની માળ| मोगरानी माळ | Mograni Maal
નાની રસાળ મારી..મોગરાની માળ..બહેને વિણેલ કળી..
બા એ ગુથેલ વળી..
કંઠે લટકંતી મારી મોગરાની માળ..
મોગરાની માળ.. મારી મોગરાની માળ..
આમ ફરે, તેમ ફરે
ચકર ચકર ફૂદરડી ફરે..
તૂટિ તૂટિ શું મારી.. મોગરાની માળ..
દેવ તણે ચરણે ..મારી મોગરાની માળ..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
English:
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday #gujaratigeet
#છુકગાડી
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.