નાનકડી બેન | नानकडी बेन | naankdi ben
ગુજરાતી:
નાનકડી બેન મારી નાનકડી પરી બેન
મીઠું મીઠું બોલતી એ નાનકડી બેન
હો... રૂમઝુમ કરતી આવે, અ...હા...હા..
નાનકડી બેન મારી નાનકડી બેન
બાબાનું ખમીશ પકડી, રમતી ..ટ્રેન ટ્રેન
હો... ધુધરો ધુમાવતી આવે...અ...હા...હા..
ખોંટુ ખોંટુ લખતી લઈ સ્લેટ પેન...
નાના કડી બેન મારી નાનકડી બેન
હો...ઢીંગલો રમાડતી આવે...અ...હા...હા..
નાનાકડા વાળમાં એ વેણી ગુમાવે
હો...રડતી હસતી આવે...અ...હા...હા..
મામાને ઘેર જઈ બિસ્કીટ લઈ આવે...
નાનકડી બેન મારી નાનકડી બેન
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
नानकडी बेन मारी नानकडी परी बेन मीठुं मीठुं बोलती ए नानकडी बेन हो... रूमझुम करती आवे, अ...हा...हा.. नानकडी बेन मारी नानकडी बेन बाबानुं खमीश पकडी, रमती ..ट्रेन ट्रेन हो... धुधरो धुमावती आवे...अ...हा...हा.. खोंटु खोंटु लखती लई स्लेट पेन... नाना कडी बेन मारी नानकडी बेन हो...ढींगलो रमाडती आवे...अ...हा...हा.. नानाकडा वाळमां ए वेणी गुमावे हो...रडती हसती आवे...अ...हा...हा.. मामाने घेर जई बिस्कीट लई आवे... नानकडी बेन मारी नानकडी बेन...
English:
naankdi ben maari naankdi pri ben mithun mithun bolti e naankdi ben ho... rumjhum krti aave, a...haa...haa.. naankdi ben maari naankdi ben baabaanun khmish pkdi, rmti ..tren tren ho... dhudhro dhumaavti aave...a...haa...haa.. khontu khontu lkhti lee slet pen... naanaa kdi ben maari naankdi ben ho...dhingalo rmaadti aave...a...haa...haa.. naanaakdaa vaalmaan e veni gaumaave ho...rdti hsti aave...a...haa...haa.. maamaane gher jee biskit leaave... naankdi ben maari naankdi ben
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday #gujaratigeet
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.