Skip to main content

Posts

Showing posts from February 6, 2022

Balgeet

ચુપ રે ચુપ - Gujarati Balgeet -19

 ચુપ રે ચુપ| चुप रे चुप | Chup re chup ગુજરાતી: ચુપ રે ચુપ,  ભાઈઓ બધા ચૂપ  બહેનો બધા ચુપ  આવ્યો છું આજ બની દુનિયા નો રાજા  બંદાના વટ કેરા વાગે છે વાજા  દુનિયા ઉડાડુ જો મારું હૂઁ ફૂંક મસ્તાના ઘોડા ઉપર મસ્તાનો બહાદુર  હટો ખસો ભાઈ કોની છે મગદૂર  વાંદરા બોલે છે બાંગ, હૂપ રે હૂપ બા ના સાડલાનો બાંધ્યો તો સાફો બા દોડી આવ્યા મારવાને લાફો એમ માર ખાય તો શાને હૂ ભૂપ ચુપ રે ચુપ,  ભાઈઓ બધા ચૂપ  બહેનો બધા ચુપ    ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: चुप रे चुप,  भाईओ बधा चूप  बहेनो बधा चुप  आव्यो छुं आज बनी दुनिया नो राजा  बंदाना वट केरा वागे छे वाजा  दुनिया उडाडु जो मारुं हूँ फूंक मस्ताना घोडा उपर मस्तानो बहादुर  हटो खसो भाई कोनी छे मगदूर  वांदरा बोले छे बांग, हूप रे हूप बा ना साडलानो बांध्यो तो साफो बा दोडी आव्या मारवाने लाफो एम मार खाय तो शाने हू भूप चुप रे चुप,  भाईओ बधा चूप  बहेनो बधा चुप  English: Chup re chupa,  bhāīo badhā chūp  Baheno badhā chup ...

ચાલો રમીએ એન ધેન રે - Gujarat Balgeet - 18

 ચાલો રમીએ એન ધેન રે| चालो रमीए एन धेन रे | Chālo ramīe en dhen re ગુજરાતી: ચાલો રમીએ એન ધેન રે  ચાલો રમીએ એન ધેન રે  એન ધેન રે ભાઈ દીવા ઘેન રે  એન ઘેન રે ભાઈ દીવા ઘેન રે  મીશાબેન આવશે નીયાબેન ને લાવશે  દાવ પહેલા દેશે કોણ  ડાહીનો ઘોડો થાશે કોણ  મીશા બેન દેશે ના...ના...ના  નીયાબેન દેસે ના... ના... ના...  જીનય ભાઈ દેશે હા...હા...હા ચાલો રમીએ એન ધેન રે  છૂપાઈ જાજો છાનામાના  ગુપચુપ રેજો મોટા નાના ડાહિનો ધોડો  છૂટે છે  પાણી પીતો છૂટે છે  રૂમઝૂમ કરતો છૂટે છે  ધાસ ખાતો છૂટે છે  ચાલો રમીએ એન ઘેન રે  એન ધેન રે ભાઈ દીવા ઘેન રે ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: चालो रमीए एन धेन रे  चालो रमीए एन धेन रे  एन धेन रे भाई दीवा घेन रे  एन घेन रे भाई दीवा घेन रे  मीशाबेन आवशे नीयाबेन ने लावशे  दाव पहेला देशे कोण  डाहीनो घोडो थाशे कोण  मीशा बेन देशे ना...ना...ना  नीयाबेन देसे ना... ना... ना...  जीनय भाई देशे हा...हा...हा चालो रमीए एन धेन रे  ...

ચલ મેરા ઘોડા રે - Gujarati Balgeet - 17

  ચલ મેરા ઘોડા રે | चल मेरा घोडा रे | chl maa ghodaa re ગુજરાતી: ચલ મેરા ઘોડા રે તબડક તબડક તબડક તબડક  ચલ મેરા ઘોડા રે તબડક તબડક તબડક તબડક  જંગલ આવે ઝાડી આવે નદીઓ આવે નાળાં આવે  તરસ લાગી છે? પાણી પીવું છે ? ના ના ના ના ચલ મેરા ઘોડા રે તબડક તબડક તબડક તબડક ખાડા આવે, ટેકરા આવે  વાકાચુકા રસ્તા આવે ,ઊચા નીચે પહાડ આવે થાક લાગ્યો છે? આરામ કરવો છે?   નાના નાના નાના નાના ચલ મારા ઘોડા રે તબડક તબડક તબડક તબડક  મામાનૂઘર દૂર-દૂર ચલ રે ઘોડા તું ચતુર  ભૂખ લાગી છે ? ધાંસ ખાવુ છે?    નાના નાના નાનાનાના ચલ મેરા ઘોડા રે તબડક તબડક તબડક ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio हिन्दी: चल मेरा घोडा रे तबडक तबडक तबडक तबडक  चल मेरा घोडा रे तबडक तबडक तबडक तबडक  जंगल आवे झाडी आवे नदीओ आवे नाळां आवे  तरस लागी छे? पाणी पीवुं छे ? ना ना ना ना चल मेरा घोडा रे तबडक तबडक तबडक तबडक खाडा आवे, टेकरा आवे  वाकाचुका रस्ता आवे ,ऊचा नीचे पहाड आवे थाक लाग्यो छे? आराम करवो छे?   नाना नाना नाना नाना चल मारा घोडा रे तबडक तबडक तबडक तबड...

Followers