Skip to main content

Posts

Showing posts from February 27, 2022

Balgeet

નાની મારી આંખ

 નાની મારી આંખ| नानी मारी आंख| Nānī mārī āankh ગુજરાતી: નાની મારી આંખ એ જોતી કાંક કાંક  એ તો કેવી ગજબ જેવી વાત છે  કાન મારા નાના એ સાંભળે છાનામાના  એ તે કેવી ગજબ જેવી વાત છે  નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું   ઍ તે કેવી ગજબ જેવી વાત છે  નાનું મોઢું મારું એ બોલે સારું સારું  એ તે કેવી ગજબ જેવી વાત છે  નાનુ મારું ગળું એ તો ખાયે ગળ્યું ગળ્યું   એ તે કેવી  ગજબ જેવી વાત છે  આંગડી મારી લપટી એથી વગાડું ચપટી  એ તો કેવી ગજબ જેવી વાત છે નાના મારા હાથ એ કામે લાગે સાથ એ તે  કેવી ગજબ જેવી વાત છે  નાના મારા પગ ઍ ચાલે ચપચપ એ તે  કેવી ગજબ જેવી વાત છે ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: नानी मारी आंख ए जोती कांक कांक  ए तो केवी गजब जेवी वात छे  कान मारा नाना ए सांभळे छानामाना  ए ते केवी गजब जेवी वात छे  नाक मारुं नानुं ए सुंघे फूल मझानुं   ऍ ते केवी गजब जेवी वात छे  नानुं मोढुं मारुं ए बोले सारुं सारुं  ए ते केवी गजब जेवी वात छे  नानु मारुं गळु...

ગંગા ડોસી

 ગંગા ડોસી | गंगा डोसी| Ganga Dosi ગુજરાતી: નાની શી ઝૂંપડીમાં ગંગા ડોસી રેહેતા તા.. સવારમા ઉઠી ને ડોશી રામ નામ લેતા તા.. કચરો કાઢીને ઝૂંપડી સાફ સુફ કરતા તા.. નાહી ધોઈને ડોશી પાણીડા ભરતા તા.. આંગણે ગુલાબને મોગરો ઝૂલતા તા.. પૂજા કાજે ડોશી ફુલડા વીણતા તા.. નાની શી ઝૂંપ ડીમાં ગંગા ડોસી રેહેતા તા.. રોટલો ને દાળ-શાક કરતા તે.. જમી કરીને ડોશી બે ઘડી ઊંઘતા તા .. બપોરે ગામના દળણા દળતા તા .. દળી દળીને ડોશી પેટ જ ભરતા તા .. સાંજે રે ગામના છોકરા આવતા તા .. ગંગામા તેમને વાર્તા કેતાતા .. એક હતો ચકો, એક હતી ચકી.. ચકો લાવ્યો ચોખાનો દાણો.. ચકી લાવી મગનો દાણો .. તેની રાંધી ખીચડી .. નાની શી ઝૂંપડીમાં ગંગા ડોસી રેહેતા તા.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: नानी शी झूंपडीमां गंगा डोसी रेहेता ता.. सवारमा उठी ने डोशी राम नाम लेता ता.. कचरो काढीने झूंपडी साफ सुफ करता ता.. नाही धोईने डोशी पाणीडा भरता ता.. आंगणे गुलाबने मोगरो झूलता ता.. पूजा काजे डोशी फुलडा वीणता ता.. नानी शी झूंपडीमां गंगा डोसी रेहेता ता.. रोटलो ने दाळ-शाक करता ते.. जमी कर...

Followers