Skip to main content

Posts

Showing posts from January 9, 2022

Balgeet

એક હતી ચકી - Guajrati Balgeet -7

  એક હતી ચકી | एक हती चकी | ek hti chki ગુજરાતી: એક હતી ચકી ને એક ચકારાણા દિવસ ગુજારે  થઈને ખુબ શાણા એક દિવસની વાત છે ભઈ.. એક દિવસની વાત છે  ચકીની પંચાયત છે ભઈ ચકી કહે ચક્કા ને તું...જા...જા...જા... ખાવું નાહીં પીવું નાહીં તારા સાથે બોલું નહીં ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉં ચકીબેન રીસાણા, મનાવે ચકારાણા ફળ લાવે, ફુલ લાવે, લાવે મોતી દાના ચક્કા નુ મન જાણી, મલકે ચકી રાણી જૂવનમાં હી એમ તો કરતા લ્હેર પાણી... એક હતી ચકી ને એક ચકા રાણા ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: एक हती चकी ने एक चकाराणा दिवस गुजारे  थईने खुब शाणा एक दिवसनी वात छे भई.. एक दिवसनी वात छे  चकीनी पंचायत छे भई चकी कहे चक्का ने तुं...जा...जा...जा... खावुं नाहीं पीवुं नाहीं तारा साथे बोलुं नहीं उंचे उंचे आभलामां ऊडी ऊडी जाउं चकीबेन रीसाणा, मनावे चकाराणा फळ लावे, फुल लावे, लावे मोती दाना चक्का नु मन जाणी, मलके चकी राणी जूवनमां ही एम तो करता ल्हेर पाणी... एक हती चकी ने एक चका राणा English: ek hti chki ne ek chkaaraanaa divs gaujaare  theene khub shaanaa ek divsni vaat chhe b...

એક વાર હું ને બેની - Gujarati Balgeet - 6

એક વાર હું ને બેની | एक वार हुं ने बेनी | ek vaar hun ne beni ગુજરાતી: એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા  દૂર દૂર  ગ્યા તા, અમે દૂર દૂર  ગ્યા તા, એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા વનમાં ગ્યા તા અમે ફરવા ને કૂદવા વડની વડવાઈએ રે અમે હિંચકા લે ખાધા એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા નીરભર્યા ઝરણા ને, નાના નાના હરણાં કુદરતના ગાન અમે ગાવાને ગ્યા તા એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા સમી સાંજના ને પૃથ્વી પગથારમા  સંધ્યાના સુર, અમે સુણવાને ગ્યા તા એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता  दूर दूर  ग्या ता, अमे दूर दूर  ग्या ता, एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता वनमां ग्या ता अमे फरवा ने कूदवा वडनी वडवाईए रे अमे हिंचका ले खाधा एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता नीरभर्या झरणा ने, नाना नाना हरणां कुदरतना गान अमे गावाने ग्या ता एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता समी सांजना ने पृथ्वी पगथारमा  संध्याना सुर, अमे सुणव...

એક નિસરણી આપો તો માં - Gujarati Balgeet -5

  એક નિસરણી આપો તો માં | एक निसरणी आपो तो मां | Ek Nisaranee Aapo to Maa ગુજરાતી: એક નિસરણી આપો તો માં  ચાંદો પકડવાની કેવી મજા  નાની હોડી આપો તો માં  દરિયો તરવા ની  કેવી મજા  નાની પાંખો આપો તો માં  ઉડી જવાની કેવી મજા  એક નિસરણી આપો તો માં ચાઁદો પકડવાની કેવી મજા ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: एक निसरणी आपो तो मां  चांदो पकडवानी केवी मजा  नानी होडी आपो तो मा   दरियो तरवा नी  केवी मजा  नानी पांखो आपो तो मां  उडी जवानी केवी मजा  एक निसरणी आपो तो मां चाँदो पकडवानी केवी मजा English: ek nisaranee aapo to maan  chaando pakadavaanee kevee maja  naanee hodee aapo to maan  dariyo tarava nee  kevee maja  naanee paankho aapo to maan  udee javaanee kevee maja  ek nisaranee aapo to maan chaando pakadavaanee kevee maja આભાર! મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર...

Followers