Skip to main content

Posts

Showing posts from February 20, 2022

Balgeet

પરીઓનો દેશ

 પરીઓનો દેશ | परीओनो देश | priono desh ગુજરાતી: પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ.. રૂડો ને રૂપાળો પરીઓનો દેશ .., રૂમઝૂમ કરતી હુઁ તો નાચૂ ગીત મજાનાં હુઁ તો ગાઉ , સા રે ગ મ ગ રે સા સા રે ગ મ ગ રે સા.. પરીઓનો દેશ, આતો.. પરીઓનો દેશ.. તાઅરલીયા તો ઝીણું ઝબકે, તેને જોઈ મુખડું મલકે, રાસે રમતા ઢોલક ઢમકે.. રાસે રમતા ઢોલક ઢમકે.. પરીઓનો દેશ, આતો પરીઓનો દેશ.. ચાઁદા.. મામા ખૂબજ ગમતા ,, સંતા કૂકડી સાતે રમતા  હસતા હસતા ફુદરડી ફરતા .. હસતા હસતા ફુદરડી ફરતા..  વહાલો એનો વેશ , પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ.. રૂડો ને રૂપાળો પરીઓનો દેશ.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: परीओनो देश, आ तो परीओनो देश.. रूडो ने रूपाळो परीओनो देश .., रूमझूम करती हुँ तो नाचू गीत मजानां हुँ तो गाउ , सा रे ग म ग रे सा सा रे ग म ग रे सा.. परीओनो देश, आतो.. परीओनो देश.. ताअरलीया तो झीणुं झबके, तेने जोई मुखडुं मलके, रासे रमता ढोलक ढमके.. रासे रमता ढोलक ढमके.. परीओनो देश, आतो परीओनो देश.. चाँदा.. मामा खूबज गमता ,, संता कूकडी साते रमता हसता हसता फुदरडी फरता .. हसता हसता फुदरड...

દડબડ દડબડ દોડે - Gujarati Balgeet - 24

 દડબડ દડબડ દોડે | दडबड दडबड दोडे | ddbd ddbd dode ગુજરાતી: દડબડ દડબડ દોડે અમારો  દડો ચોકમાં..  લેવાને સૌ દોડે, અમારો દડો ચોકમાં ..  લાલ પીળો ને રંગ વાદળી,  ભૂરો ને વળી કાળો ,  રમતા અમને મઝા પડે, દડો એ રૂપાળો..  અમારો દડો ચોકમાં .. દડબડ દડબડ દોડે.. અમારો  દડો ચોકમાં.. મીશા ફેકે નિયા ફેકે.. બીજાને વળી વાગે .. આવી હું તો ઝીલી લેતો ..  મને ના કદી વાગે .. અમારો દડો ચોકમાં ..  દડબડ દડબડ દોડે , અમારો  દડો ચોકમાં .. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: दडबड दडबड दोडे, अमारो  दडो चोकमां ..  लेवाने सौ दोडे अमारो दडो चोकमां ..  लाल पीळो ने रंग वादळी ..  भूरो ने वळी काळो ..  रमता अमने मझा पडे दडो ए रूपाळो ..  अमारो दडो चोकमां .. दडबड दडबड दोडे, अमारो  दडो चोकमां .. मीशा फेके निया फेके .. बीजाने वळी वागे .. आवी हुं तो झीली लेतो ..  मने ना कदी वागे .. अमारो दडो चोकमां ..  दडबड दडबड दोडे, अमारो  दडो चोकमां .. English: ddbd ddbd dodamaaro  d...

દોસ્ત ચલો- Gujarati Balgeet - 23

 દોસ્ત ચલો | दोस्त चलो | Dost Chalo ગુજરાતી: દોસ્ત ચલો, દોસ્ત ચલો,  સાગર ને તીરે જઈએ .. સાગર ને તીરે  શંખ , મોતી છીપલા..  વિણી વિણીને રાજી થાઉ થાઉ થાઉ..  દોસ્ત ચલો દોસ્ત ચલો .. સાગર ને તીરે જઈએ..  સાગર ને તીરે નાની નાની માછલી,  મોટા મગરને મોટા હાઉ ,હાઉ, હાઉ..  દોસ્ત ચલો દોસ્ત ચલો .. સાગર ને તીરે જઈએ ..  સાગર ને તીરે નાની નાની હોડીઓ..  હાંકવા ખલાસી હું તો થાઉ થાઉ થાઉ.. દોસ્ત ચલો દોસ્ત ચલો .. સાગર ને તીરે જઈએ .. સાગર ને તીરે નાળીયેરી ને ખજુરી ..  ખજુર ને ટોપરા  ખાઉં ખાઉં  ખાઉં.. દોસ્ત ચલો દોસ્ત ચલો .. સાગર ને તીરે જઈએ .. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: दोस्त चलो, दोस्त चलो , सागर ने तीरे जईए ..  सागर ने तीरे  शंख , मोती छीपला..  विणी विणीने राजी थाउ,..थाउ थाउ..  दोस्त चलो दोस्त चलो  सागर ने तीरे जईए  सागर ने तीरे नानी नानी माछली  मोटा मगरने मोटा हाउ हाउ हाउ  दोस्त चलो दोस्त चलो  सागर ने तीरे जईए  ...

Followers