દોસ્ત ચલો | दोस्त चलो | Dost Chalo
દોસ્ત ચલો, દોસ્ત ચલો,
સાગર ને તીરે જઈએ ..
સાગર ને તીરે શંખ , મોતી છીપલા..
વિણી વિણીને રાજી થાઉ થાઉ થાઉ..
દોસ્ત ચલો દોસ્ત ચલો ..
સાગર ને તીરે જઈએ..
સાગર ને તીરે નાની નાની માછલી,
મોટા મગરને મોટા હાઉ ,હાઉ, હાઉ..
દોસ્ત ચલો દોસ્ત ચલો ..
સાગર ને તીરે જઈએ ..
સાગર ને તીરે નાની નાની હોડીઓ..
હાંકવા ખલાસી હું તો થાઉ થાઉ થાઉ..
દોસ્ત ચલો દોસ્ત ચલો ..
સાગર ને તીરે જઈએ ..
સાગર ને તીરે નાળીયેરી ને ખજુરી ..
ખજુર ને ટોપરા ખાઉં ખાઉં ખાઉં..
દોસ્ત ચલો દોસ્ત ચલો ..
સાગર ને તીરે જઈએ ..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
दोस्त चलो, दोस्त चलो ,
सागर ने तीरे जईए ..
सागर ने तीरे शंख , मोती छीपला..
विणी विणीने राजी थाउ,..थाउ थाउ..
दोस्त चलो दोस्त चलो
सागर ने तीरे जईए
सागर ने तीरे नानी नानी माछली
मोटा मगरने मोटा हाउ हाउ हाउ
दोस्त चलो दोस्त चलो
सागर ने तीरे जईए
सागर ने तीरे नानी नानी होडीओ
हांकवा खलासी हुं तो थाउ.. थाउ.. थाउ..
दोस्त चलो दोस्त चलो ,
सागर ने तीरे जईए ..
सागर ने तीरे नाळीयेरी ने खजुरी..
खजुर ने टोपरा खाउं.. खाउं.. खाउं..
दोस्त चलो दोस्त चलो ..
सागर ने तीरे जईए ..
English :
dost chlo.. dost chlo..
saagar ne tire jeee ..
saagar ne tire shnkh , moti chhiplaa..
vini vinine raaji thaau.. thaau.. thaau..
dost chlo, dost chlo ..
saagar ne tire jeee..
saagar ne tire naani naani maachhli ..
motaa mgarne motaa haau, haau, haau..
dost chlo dost chlo ..
saagar ne tire jeee ..
saagar ne tire naani, naani hodio..
haankvaa khlaasi hun to thaau.. thaau.. thaau
dost chlo dost chlo ,
saagar ne tire jeee ..
saagar ne tire naaliyeri ne khjuri..
khjur ne topraa khaaun.. khaaun.. khaaun..
dost chlo dost chlo ..
saagar ne tire jeee..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.