પરીઓનો દેશ | परीओनो देश | priono desh
ગુજરાતી:
પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ..
રૂડો ને રૂપાળો પરીઓનો દેશ ..,
રૂમઝૂમ કરતી હુઁ તો નાચૂ
ગીત મજાનાં હુઁ તો ગાઉ ,
સા રે ગ મ ગ રે સા સા રે ગ મ ગ રે સા..
પરીઓનો દેશ, આતો.. પરીઓનો દેશ..
તાઅરલીયા તો ઝીણું ઝબકે,
તેને જોઈ મુખડું મલકે,
રાસે રમતા ઢોલક ઢમકે..
રાસે રમતા ઢોલક ઢમકે..
પરીઓનો દેશ, આતો પરીઓનો દેશ..
ચાઁદા.. મામા ખૂબજ ગમતા ,,
સંતા કૂકડી સાતે રમતા
હસતા હસતા ફુદરડી ફરતા ..
હસતા હસતા ફુદરડી ફરતા..
વહાલો એનો વેશ ,
પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ..
રૂડો ને રૂપાળો પરીઓનો દેશ..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio👇
हिन्दी:
परीओनो देश, आ तो परीओनो देश.. रूडो ने रूपाळो परीओनो देश .., रूमझूम करती हुँ तो नाचू गीत मजानां हुँ तो गाउ , सा रे ग म ग रे सा सा रे ग म ग रे सा.. परीओनो देश, आतो.. परीओनो देश.. ताअरलीया तो झीणुं झबके, तेने जोई मुखडुं मलके, रासे रमता ढोलक ढमके.. रासे रमता ढोलक ढमके.. परीओनो देश, आतो परीओनो देश.. चाँदा.. मामा खूबज गमता ,, संता कूकडी साते रमता हसता हसता फुदरडी फरता .. हसता हसता फुदरडी फरता.. वहालो एनो वेश , परीओनो देश, आ तो परीओनो देश.. रूडो ने रूपाळो परीओनो देश..
English:
priono desh, aa to priono desh..
rudo ne rupaalo priono desh ..,
rumjhum krti hun to naachu
gait mjaanaan hun to gaaau ,
saa re ga m ga re saa saa re ga m ga re saa..
priono desh, aato.. priono desh..
taaarliyaa to jhinun jhbke,
tene joee mukhdun mlke,
raase rmtaa dholk dhmke..
raase rmtaa dholk dhmke..
priono desh, aato priono desh..
chaandaa.. maamaa khubj gamtaa ,,
sntaa kukdi saate rmtaa
hstaa hstaa fudrdi frtaa ..
hstaa hstaa fudrdi frtaa..
vhaalo eno vesh ,
priono desh, aa to priono desh..
rudo ne rupaalo priono desh..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.