Skip to main content

Posts

Showing posts from March 20, 2022

Balgeet

પી પી સીટી વાગે

 પી પી  સીટી વાગે | पी.. पी..  सीटी वागे | pi.. pi..  siti vaagae ગુજરાતી: પી.. પી.. પી.. પી..  સીટી વાગે,   છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે ,  નિશાન આપે, ધજા બતાવે..   લાઈન ચાલુ કેવાય...  લાઈન ચાલુ કેવાય..  પી.. પી.. પી.. પી..  સીટી વાગે, ટન.. ટન.. ટન.. ટન .. ડંકા વાગે,   સૂતેલા જબકી ને જાગે,  ટિકિટ કપાવો, બેસી જાવ,  નહીતર ઉપડી જાય... નહીંતર ઉપડી જાય.. પી..  પી.. પી.. પી..  સીટી વાગે, છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે,  લાંબા, લાંબા  પાટે સરતી,  પુલ અને પહાડો પર  સ્ટેશન કરતી,  પાણી ભરતી, વેગે દોડી જાય... વેગે દોડી જાય, પી..  પી.. પી.. પી..  સીટી વાગે છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: पी.. पी.. पी.. पी..  सीटी वागे,   छुक.. छुक.. छुक.. छुक.. गाडी आवे ,  निशान आपे, धजा बतावे..   लाईन चालु केवाय...  लाईन चालु केवाय..  पी.. पी.. पी.. पी..  सीट...

Followers