Skip to main content

Posts

Showing posts from January 2, 2022

Balgeet

આવો મેઘરાજા - Gujarati Balgeet - 4

આવો મેઘરાજા | आवो मेघराजा |  Aavo Meghraja ગુજરાતી:  આવો મેઘરાજા આવો મેઘરાજા  વગડાવો વાજા વગડાવો વાજા  આવો મેઘરાજા  પી...પી...પી...પી... પોમ...પોમ... પી...પી...પી...પી... પોમ...પોમ...  મુશળધાર મુશળધાર વરસે પાણીડા ની ધાર  છલબલ છલબલ  છોમ છોમ  છલબલ છલબલ  છોમ છોમ  આવો મેઘરાજા વગડાવો વાજા વગડાવો વાજા   રેલમછેલમ , રેલમછેલમ  નદીનાળા રેલમછેલમ  સરસર સરસર સોમ સોમ સરસર સરસર સોમ સોમ  આવો મેઘરાજા આવો મેઘરાજા  વગડાવો વાજા વગડાવો વાજા ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio हिन्दी: आवो मेघराजा आवो मेघराजा  वगडावो वाजा वगडावो वाजा  आवो मेघराजा  पी...पी...पी...पी... पोम...पोम... पी...पी...पी...पी... पोम...पोम...  मुशळधार मुशळधार वरसे पाणीडा नी धार  छलबल छलबल  छोम छोम  छलबल छलबल  छोम छोम  आवो मेघराजा वगडावो वाजा वगडावो वाजा   रेलमछेलम , रेलमछेलम  नदीनाळा रेलमछेलम  सरसर सरसर सोम सोम सरसर सरसर सोम सोम  आवो मेघराजा आवो मेघराजा  वगडावो वाजा ...

આવ રે વરસાદ - Gujarati Balgeet - 3

આવ રે વરસાદ | आव रे वरसाद | A av Re Varsaad ગુજરાતી: આવ રે વરસાદ આવ રે આવ  લીલી છમ લીલી છમ ધરતી બનાવ  આવ રે વરસાદ આવ રે આવ  ધોમ ધડીંગ ધોમ ધડીંગ ઢોલ તું બજાવ  હું ડૂ ડૂ ડૂ ગગન ને વાદળ ગજાવ  ઉની ઉની રોટલી ને કારેલાનું શાક  ઉની ઉની રોટલી ને કારેલાનું શાક  મોરલા બોલે આવ મે આવ  આવ રે વરસાદ આવ રે આવ  ઝરમર ઝરમર મોતી વરસાવ   નેવલે નેવલે પાણી તું લાવ આવ રે વરસાદ આવ રે આવ   हिन्दी: आव रे वरसाद आव रे आव  लीली छम लीली छम धरती बनाव  आव रे वरसाद आव रे आव  धोम धडींग धोम धडींग ढोल तुं बजाव  हुं डू डू डू गगन ने वादळ गजाव  उनी उनी रोटली ने कारेलानुं शाक  उनी उनी रोटली ने कारेलानुं शाक  मोरला बोले आव मे आव  आव रे वरसाद आव रे आव  झरमर झरमर मोती वरसाव   नेवले नेवले पाणी तुं लाव  आव रे वरसाद आव रे आव English: aav re vrsaad aav raav  lili chhm lili chhm dharti bnaav  aav re vrsaad aav raav  dhom dhdinga dhom dhdinga dhol tun bjaav  hun du du du gagan ne vaadl gajaav...

આપો આપો બે સુંદર પાંખ મને - Gujarati Balgeet -2

 આપો આપો બે સુંદર પાંખ મને | आपो आपो बे सुंदर पांख मने | Aapo Aapo be Sundar Paankh Mane ગુજરાતી: આપો આપો બે સુંદર પાંખ મને  મારે પંખી ભમે તેમ ભમવું છે વન વાળી બગીચે રમવું છે પેલા ઝાડોની કુંજમા છૂપવુ છે  મારે પંખી નું ગીતડુ ગાવુ છે  આપો આપો બે સુંદર પાંખ મને મારે ઉંચેરા આભવમાં ઉડવું છે  પેલા તારા રમે તેમ રમવું છે  હાથ ચાંદા સૂરજને ધરવા છે  મારે દીવા ગગનના ગણવા છે આપો આપો બે સુંદર પાંખ મને મારે પંખી ભમે તેમ ભમવું છે हिन्दी: आपो आपो बे सुंदर पांख मने  मारे पंखी भमे तेम भमवुं छे वन वाळी बगीचे रमवुं छे पेला झाडोनी कुंजमा छूपवु छे  मारे पंखी नुं गीतडु गावु छे  आपो आपो बे सुंदर पांख मने मारे उंचेरा आभवमां उडवुं छे  पेला तारा रमे तेम रमवुं छे  हाथ चांदा सूरजने धरवा छे  मारे दीवा गगनना गणवा छे आपो आपो बे सुंदर पांख मने मारे पंखी भमे तेम भमवुं छे English: aapo aapo be sundar paankh mane  maare pankhee bhame tem bhamavun chhe van vaalee bageeche ramavun chhe pela jhaadonee kunjama chhoopavu chhe  maare pankhee nun geetadu ...

Followers