Skip to main content

Posts

Showing posts from January 16, 2022

Balgeet

ગંડેરી વાળા - Gujarati Balgeet - 10

 ગંડેરી વાળા | गंडेरी वाळा | ganderi vaalaa ગુજરાતી: ગંડેરી વાળા ગંડેરી જરા આપતો જા, તૂ  આપતો જા... મીઠી મીઠી ગંડેરી,  ગુલાબ જેવી ગંડેરી...  નાની-નાની ગંડેરી, મોટી મોટી ગંડેરી ...  ગોળ ગોળ ગંડેરી... ગંડેરી વાળા, ગંડેરી જરા આપતો જા, તૂ આપતો જા,  ભાઈ ને ભાવે ગંડેરી ... બેન ને ભાવે ગંડેરી ... મમ્મી ને ભાવે ગંડેરી...  પપ્પા ને ભાવે ગંડેરી ... સૌ ને ભાવે ગંડેરી ... ગંડેરી વાળા ગંડેરી જરા આપતો જા, તૂ આપતો જા... ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: गंडेरी वाळा गंडेरी जरा आपतो जा, तू  आपतो जा... मीठी मीठी गंडेरी,  गुलाब जेवी गंडेरी...  नानी-नानी गंडेरी, मोटी मोटी गंडेरी ... गोळ गोळ गंडेरी ... गंडेरी वाळा गंडेरी जरा आपतो जा, तू आपतो जा...  भाई ने भावे गंडेरी ... बेन ने भावे गंडेरी ... मम्मी ने भावे गंडेरी ... पप्पा ने भावे गंडेरी ... सौ ने भावे गंडेरी ... गंडेरी वाळा गंडेरी जरा आपतो जा, तू आपतो जा English: ganderi vaalaa ganderi jraa aapto jaa, tu aapto jaa ... mithi ...

આવ્યો રે - Gujarati Balgeet -9

આવ્યો રે | आव्यो रे | aavyo re  ગુજરાતી: આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો જામફળ વાળો જામફળ વાળો  મધથી મીઠા જામફળ લાવ્યો મધથી મીઠા જામફળ લાવ્યો  શીયાળાનો મેવો વોલ એ...આવ્યો  આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો જામફળ વાળો જામફળ વાળો  રેકડીમા જામફળનો ઢગલો રેકડીમા જામફળનો ઢગલો  જીનય ભાઈ આવ્યા પહેરીને ડગલો  એ...આવ્યો આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો જામફળ વાળો જામફળ વાળો જામફળ લેવા મિશા બેન  આવ્યા   પૂછતાપૂછતા નિયા બેન આવ્યા  તેની પાછળ દીતી બેન આવ્યા  એ... ઊભા રહેજો  આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો જામફળ વાળો જામફળ વાળો  બોલો ભાઈઓ કેટલા આપુ  કિલ્લો આપુ કે બે કિલો આપુ  કિલ્લો આપુ કે બે કિલો આપુ  આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો જામફળ વાળો જામફળ વાળો ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: आव्यो रे आव्यो रे आव्यो आव्यो जामफळ वाळो जामफळ वाळो मधथी मीठा जामफळ लाव्यो मधथी मीठा जामफळ लाव्यो शीयाळानो मेवो वोल ए...आव्यो  आव्यो रे आव्यो रे आव्यो आव्यो जामफळ वाळो जामफळ वाळो रेकडीमा जामफळनो ढगलो रेकडीमा जामफळनो...

ઓ ઢીંગલી - Gujarati Balgeet -8

 ઓ ઢોંગલી | ओ ढींगली | o dhingalee ગુજરાતી: ઓ ઢીંગલી, ઓ ઢીંગલી  તું શાને રડે?  તને આપુ પીપરમેન્ટ, તને આપુ ચોકલેટ  તું છાની રહે  ઓ ઢીંગલી, ઓ ઢીંગલી  તું શાને રડે? તારા પપ્પા આવશે મોટર લઈ  તારી મમ્મી જોડે બેસજે  મોટર બોલે પમ.. .પમ...  ઢીંગલી નાચે છમ... છમ...  મજા પડે ભાઈ મજા પડે  ઓ ઢીંગલી, ઓ ઢોંગલી  તું શાને રડે?  તને આપુ પીપરમેન્ટ, તને આપુ ચોકલેટ  તું છાની રહે  ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: ओ ढींगली, ओ ढींगली  तुं शाने रडे?  तने आपु पीपरमेन्ट, तने आपु चोकलेट  तुं छानी रहे  ओ ढींगली, ओ ढींगली  तुं शाने रडे? तारा पप्पा आवशे मोटर लई  तारी मम्मी जोडे बेसजे  मोटर बोले पम.. .पम...  ढींगली नाचे छम... छम...  मजा पडे भाई मजा पडे  ओ ढींगली, ओ ढींगली  तुं शाने रडे?  तने आपु पीपरमेन्ट, तने आपु चोकलेट  तुं छानी रहे  English: o dhingalee, o dhingalee  tun shaane rade?  tane aapu peeparament, tane aapu chokalet  tu...

Followers