Skip to main content

Posts

Showing posts from February 13, 2022

Balgeet

ધીમે ધીમે આવજે પવન - Gujarati Balgeet-22

  ધીમે ધીમે આવજે પવન | धीमे धीमे आवजे पवन |Dhime Dhime Aaje Pawan ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 ગુજરાતી: ધીમે ધીમે ધીમે ધીમે આવજે પવન..  ચુંદડી અમારી ઉડી ઉડી જાય .. ચુંદડી અમારી ઉડી ઉડી જાય .. કેશરીયા રંગની ચુંદડી છે મારી .. જાણે સંધ્યાની ઉઘડતી બારી..  મંદમંદ મધુર ગીત ગાજે પવન..  ચુંદડી અમારી ઉડી ઉડી જાય .. ઝુલે છે ફુલડા ને ઝૂલે છે ડાળીઓ..  ખડખડતા પાંદડાઓ પાડે છે  તાલીઑ..  મલકતી માલતી લાવજે પવન .. ચુંદડી અમારી ઉડી ઉડી જાય.. રંગ નહિ અંગ નહીં .. તું તો દેખાઈ નહીં..  તું તો દેખાઈ નહીં.. તારા એ ગીત થી  હૈયુ ધરાઇ નહીં..  ફૂલોની સુરભી લાવજે પવન .. ચુંદડી અમારી ઉડી ઉડી જાય.. हिन्दी: धीमे धीमे धीमे धीमे आवजे पवन ..  चुंदडी अमारी उडी उडी जाय .. चुंदडी अमारी उडी उडी जाय .. केशरीया रंगनी चुंदडी छे मारी .. जाणे संध्यानी उघडती बारी..  मंदमंद मधुर गीत गाजे पवन..  चुंदडी अमारी उडी उडी जाय .. झुले छे फुलडा ने झूले छे डाळीओ..  खडखडता पांदडाओ पाडे छे  ता...

ઓ ચાંદલા - Gujarati Balgeet-21

 ઓ  ચાંદલા | ओ  चांदला | o  chaandlaa  ગુજરાતી: ધીમે ધીમે.. તું નીચે આવ...   ઓ  ચાંદલા ...  તારી તે હોડલી તુ લાવ... ઓ ચાંદલા...  રોજ રોજ રાત પડે.. જોતી તું જ  વાટડી..  આભલા ની સામે.. જોઈ થાકી મુજ આંખડી..  પરીઓની.. વાત કાઈ સુનાવ... ઓ ચાંદલા ધીમે ધીમે.. તું નીચે આવ..   ઓ  ચાંદલા..   તારી સાથે રમવા ને મુજ, કાઈ કોડ છે.. આવીને જો જરા કેવી તુજ જોડ છે.. નાનેરી.. બહન ને રીજાવ...ઓ  ચાંદલા..  ધીમે ધીમે.. તુ નીચે આવ..  ઓ  ચાંદલા.. આભલાના બાગમાંથી થોડા તુજ  તારલા..  લાવજે ઓ વિરલા ..  વેણીમાં  ગૂંથવા મારુ આ આંગણું.. શોભાવ ચાંદલા ..  ધીમે ધીમે.. તું નીચે આવ.. ઓ ચાંદલા.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: धीमे धीमे.. तुं नीचे आव..ओ  चांदला .. तारी ते होडली.. तु लाव... ओ चांदला.. रोज रोज रात पडे जोती तुं ज वाटडी.. आभला नी सामे जोई, थाकी मुज आंखडी.. परीओनी वात काई सुनाव... ओ चांदला.. धीमे धीमे तुं नीचे आव   ओ  चां...

તારે મેહુલિયા - Gujarati balgeet-20

 તારે મેહુલિયા | तारे मेहुलिया | taare mehuliyaa ગુજરાતી: તારે મેહુલિયા કરવા તોફાન...(2) અમારા  લોકોની જાય છે જાન મંડ્યો તે...(2) તું મુશળધાર કેવી રીતે મારે જાવું નિશાળ અવળા ને સવળા ચાલતા, વાયરા વાય ઓઢેલી છત્રી કાગડો ધાય ચપ્પલ મારા ચપ ચપ ધાય ધોયેલી સાડી બગડી જાય હોય માટેરની હાર ...હાર ખસવું પડે મારે વારંવાર... તારે મેહુલિયા કરવા તોફાન કેળાની છાલ આવે લપટી જવાય ત્યારે તો ભાઇ  મને કઈ કઈ થાય તારે મેહુલિયા કરવા તોફાન… ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: तारे मेहुलिया करवा तोफान...(2) अमारा  लोकोनी जाय छे जान मंड्यो ते...(2) तुं मुशळधार केवी रीते मारे जावुं निशाळ अवळा ने सवळा चालता, वायरा वाय ओढेली छत्री कागडो धाय चप्पल मारा चप चप धाय धोयेली साडी बगडी जाय होय माटेरनी हार ...हार खसवुं पडे मारे वारंवार... तारे मेहुलिया करवा तोफान केळानी छाल आवे लपटी जवाय त्यारे तो भाइ  मने कई कई थाय तारे मेहुलिया करवा तोफान... English: taare mehuliyaa krvaa tofaan...(2) amaaraa  lokoni jaay chhe jaan mndyo te...(2) tun mushldhaar kevi ri...

Followers