ધીમે ધીમે આવજે પવન | धीमे धीमे आवजे पवन |Dhime Dhime Aaje Pawan
ગુજરાતી:
ચુંદડી અમારી ઉડી ઉડી જાય ..
કેશરીયા રંગની ચુંદડી છે મારી ..
જાણે સંધ્યાની ઉઘડતી બારી..
મંદમંદ મધુર ગીત ગાજે પવન..
ચુંદડી અમારી ઉડી ઉડી જાય ..
ઝુલે છે ફુલડા ને ઝૂલે છે ડાળીઓ..
ખડખડતા પાંદડાઓ પાડે છે તાલીઑ..
મલકતી માલતી લાવજે પવન ..
ચુંદડી અમારી ઉડી ઉડી જાય..
રંગ નહિ અંગ નહીં ..
તું તો દેખાઈ નહીં..
તું તો દેખાઈ નહીં..
તારા એ ગીત થી હૈયુ ધરાઇ નહીં..
ફૂલોની સુરભી લાવજે પવન ..
ચુંદડી અમારી ઉડી ઉડી જાય..
हिन्दी:
धीमे धीमे धीमे धीमे आवजे पवन ..
चुंदडी अमारी उडी उडी जाय ..
चुंदडी अमारी उडी उडी जाय ..
केशरीया रंगनी चुंदडी छे मारी ..
जाणे संध्यानी उघडती बारी..
मंदमंद मधुर गीत गाजे पवन..
चुंदडी अमारी उडी उडी जाय ..
झुले छे फुलडा ने झूले छे डाळीओ..
खडखडता पांदडाओ पाडे छे तालीऑ..
मलकती मालती लावजे पवन ..
चुंदडी अमारी उडी उडी जाय..
रंग नहि अंग नहीं ..
तुं तो देखाई नहीं..
तुं तो देखाई नहीं..
तारा ए गीत थी हैयु धराइ नहीं..
फूलोनी सुरभी लावजे पवन ..
चुंदडी अमारी उडी उडी जाय..
English:
dhime dhime dhime dhim aavje pvn..
chunddi amaari udi udi jaay..
chunddi amaari udi udi jaay ..
keshriyaa rngani chunddi chhe maari..
jaane sndhyaani ughdti baari..
mndmnd mdhur gait gaaaje p..vn
chunddi amaari udi udi jaay ..
jhule chhe fuldaa ne jhule chhe daalio..
khdkhdtaa paanddaao paade chhe taaliau..
mlkti maalti laavje pvn ..
chunddi amaari udi udi jaay..
rnga nhi anga nhin ..
tun to dekhaaee nhin..
tun to dekhaaee nhin..
taaraa e gait thi haiyu dhraai nhin..
fuloni surbhi laavje pvn ..
chunddi amaari udi udi jaay..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.