ઓ ચાંદલા | ओ चांदला | o chaandlaa
ગુજરાતી:
ધીમે ધીમે.. તું નીચે આવ... ઓ ચાંદલા ...
તારી તે હોડલી તુ લાવ... ઓ ચાંદલા...
રોજ રોજ રાત પડે.. જોતી તું જ વાટડી..
આભલા ની સામે.. જોઈ થાકી મુજ આંખડી..
પરીઓની.. વાત કાઈ સુનાવ... ઓ ચાંદલા
ધીમે ધીમે.. તું નીચે આવ.. ઓ ચાંદલા..
તારી સાથે રમવા ને મુજ, કાઈ કોડ છે..
આવીને જો જરા કેવી તુજ જોડ છે..
નાનેરી.. બહન ને રીજાવ...ઓ ચાંદલા..
ધીમે ધીમે.. તુ નીચે આવ.. ઓ ચાંદલા..
આભલાના બાગમાંથી થોડા તુજ તારલા.. લાવજે ઓ વિરલા ..
વેણીમાં ગૂંથવા મારુ આ આંગણું.. શોભાવ ચાંદલા ..
ધીમે ધીમે.. તું નીચે આવ.. ઓ ચાંદલા..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio👇
हिन्दी:
धीमे धीमे.. तुं नीचे आव..ओ चांदला ..
तारी ते होडली.. तु लाव... ओ चांदला..
रोज रोज रात पडे जोती तुं ज वाटडी..
आभला नी सामे जोई, थाकी मुज आंखडी..
परीओनी वात काई सुनाव... ओ चांदला..
धीमे धीमे तुं नीचे आव ओ चांदला
तारी साथे रमवा ने मुज काई कोड छे..
आवीने जो जरा केवी तुज जोड छे..
नानेरी बहन ने रीजाव...ओ चांदला..
धीमे धीमे तु नीचे आव.. ओ चांदला..
आभलाना बागमांथी थोडा तुज तारला.. लावजे ओ विरला ..
वेणीमां गूंथवा मारु आ आंगणुं शोभाव चांदला ..
धीमे धीमे .. तुं नीचे आव ..ओ चांदला..
English:
dhime dhime .. tun nichaav.. o chaandlaa ..
taari te hodli, tu laav... o chaandlaa..
roj roj raat pde joti tun j vaatdi.. aabhlaa ni saame joee thaaki muj aankhdi..
parioni vaat kaaee sunaav... o chaandlaa..
dhime dhime.. tun nichaav o chaandlaa ..
taari saathe rmvaa ne muj kaaee kod chhaavine..
jo jraa kevi tuj jod chhe
naaneri bhn ne rijaav...o chaandlaa..
dhime dhime.. tu nichaav .. o chaandlaa ..
aabhlaanaa.. baagamaanthi thodaa tuj taarlaa ..laavje o virlaa ..
venimaan gaunthvaa maaru aa aanganun shobhaav chaandlaa.. dhime dhime.. tun nichaav.. o chaandlaa..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday
#છુકગાડી
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.