ઘોડાગાડી માં બેસો મારા માડી | घोडागाडी मां बेसो मारा माडी | ghodgaadi maan beso maaraa maadi ગુજરાતી: ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા માડી... મા મા તુજને દૂર દેશ લઈ જાઉં, સિન્ધુ ગંગા યમૂન નદીના પુર ઓળંગી જાઉ , લાવું બંગ દેશની સાડી ... ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા માડી... મા મા, તુજને ચંદ્ર લોક લઈ જાઉ ... રવિ સૌમ મંગળ બુધ ગુરુ , શૂક્ર શની બતલાવું , એ સાત ગ્રહ ની જોડી ... ઘોડાગાડી ઘોડાગાડી ... ઘોડાગાડી માં બેસો મારા માડી... મા મા તુજને પરી લોક લઈ જાઉ... રંગબેરંગી પાંખો વાળી , એક પરી લઈ આવું , તેને બનાવું મારી નાની રાણી ... ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા માડી... ઓડિયો સાંભળવા માટે / To listen to the audio 👇 हिन्दी: घोडागाडी घोडागाडी, घोडागाडी मां बेसो मारा माडी ... मा मा तुजने दूर देश लई जाउं ... सिन्धु गंगा यमून नदीना पुर ओळंगी जाउ ... लावुं बंग देशनी साडी ... घोडागाडी ...
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.