પી પી સીટી વાગે | पी.. पी.. सीटी वागे | pi.. pi.. siti vaagae
ગુજરાતી:
પી.. પી.. પી.. પી.. સીટી વાગે,
છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે ,
નિશાન આપે, ધજા બતાવે..
લાઈન ચાલુ કેવાય... લાઈન ચાલુ કેવાય..
પી.. પી.. પી.. પી.. સીટી વાગે,
ટન.. ટન.. ટન.. ટન .. ડંકા વાગે,
સૂતેલા જબકી ને જાગે,
ટિકિટ કપાવો, બેસી જાવ,
નહીતર ઉપડી જાય... નહીંતર ઉપડી જાય..
પી.. પી.. પી.. પી.. સીટી વાગે,
છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે,
લાંબા, લાંબા પાટે સરતી,
પુલ અને પહાડો પર સ્ટેશન કરતી,
પાણી ભરતી, વેગે દોડી જાય... વેગે દોડી જાય,
પી.. પી.. પી.. પી.. સીટી વાગે
છુક.. છુક.. છુક.. છુક.. ગાડી આવે..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
पी.. पी.. पी.. पी.. सीटी वागे,
छुक.. छुक.. छुक.. छुक.. गाडी आवे ,
निशान आपे, धजा बतावे..
लाईन चालु केवाय... लाईन चालु केवाय..
पी.. पी.. पी.. पी.. सीटी वागे,
टन.. टन.. टन.. टन .. डंका वागे,
सूतेला जबकी ने जागे,
टिकिट कपावो, बेसी जाव,
नहीतर उपडी जाय... नहींतर उपडी जाय..
पी.. पी.. पी.. पी.. सीटी वागे,
छुक.. छुक.. छुक.. छुक.. गाडी आवे,
लांबा, लांबा पाटे सरती,
पुल अने पहाडो पर स्टेशन करती,
पाणी भरती, वेगे दोडी जाय... वेगे दोडी जाय,
पी.. पी.. पी.. पी.. सीटी वागे
छुक.. छुक.. छुक.. छुक.. गाडी आवे..
English:
pi.. pi.. pi.. pi.. siti vaagae,
chhuk.. chhuk.. chhuk.. chhuk.. gaaadi aave ,
nishaan aape, dhjaa btaave..
laaeen chaalu kaay... laaeen chaalu kaay..
pi.. pi.. pi.. pi.. siti vaagae,
tn.. tn.. tn.. tn .. dnkaa vaagae,
sutaa jbki ne jaagae,
tikit kpaavo, besi jaav,
nhitr updi jaay... nhintr updi jaay..
pi.. pi.. pi.. pi.. siti vaagae,
chhuk.. chhuk.. chhuk.. chhuk.. gaaadi aave,
laanbaa, laanbaa paate srti,
pul ane phaado pr steshn krti,
paani bhrti, vae dodi jaay... vae dodi jaay,
pi.. pi.. pi.. pi.. siti vaagae
chhuk.. chhuk.. chhuk.. chhuk.. gaaadi aave..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday #gujaratigeet
#છુકગાડી
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.