Skip to main content

Balgeet

તારે મેહુલિયા - Gujarati balgeet-20

 તારે મેહુલિયા | तारे मेहुलिया | taare mehuliyaa


Gujarati balgeet-20

ગુજરાતી:

તારે મેહુલિયા કરવા તોફાન...(2)

અમારા  લોકોની જાય છે જાન

મંડ્યો તે...(2) તું મુશળધાર

કેવી રીતે મારે જાવું નિશાળ

અવળા ને સવળા ચાલતા, વાયરા વાય

ઓઢેલી છત્રી કાગડો ધાય

ચપ્પલ મારા ચપ ચપ ધાય

ધોયેલી સાડી બગડી જાય

હોય માટેરની હાર ...હાર

ખસવું પડે મારે વારંવાર...

તારે મેહુલિયા કરવા તોફાન

કેળાની છાલ આવે લપટી જવાય

ત્યારે તો ભાઇ  મને કઈ કઈ થાય

તારે મેહુલિયા કરવા તોફાન…


ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio
👇



Gujarati Balgeet lyrics with audiio. Kids rhymes

हिन्दी:

तारे मेहुलिया करवा तोफान...(2)

अमारा  लोकोनी जाय छे जान

मंड्यो ते...(2) तुं मुशळधार

केवी रीते मारे जावुं निशाळ

अवळा ने सवळा चालता, वायरा वाय

ओढेली छत्री कागडो धाय

चप्पल मारा चप चप धाय

धोयेली साडी बगडी जाय

होय माटेरनी हार ...हार

खसवुं पडे मारे वारंवार...

तारे मेहुलिया करवा तोफान

केळानी छाल आवे लपटी जवाय

त्यारे तो भाइ  मने कई कई थाय

तारे मेहुलिया करवा तोफान...


Gujarati Kids rhymes entertainment with learning.

English:

taare mehuliyaa krvaa tofaan...(2)

amaaraa  lokoni jaay chhe jaan

mndyo te...(2) tun mushldhaar

kevi rite maare jaavun nishaal

avlaa ne svlaa chaaltaa, vaayraa vaay

odheli chhtri kaagado dhaay

chppl maaraa chp chp dhaay

dhoyeli saadi bgadi jaay

hoy maaterni haar ...haar

khsvun pde maare vaarnvaar...

taare mehuliyaa krvaa tofaan

kaani chhaal aave lpti jvaay

tyaare to bhaai  mne kee kee thaay

taare mehuliyaa krvaa tofaan...


આભાર!

મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏


Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏


#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday


Comments

Most Popular Posts

આજ મારી ઢીંગલી માંદી પડી - Gujarati Balgeet -1

આજ મારી ઢીંગલી માંદી પડી | आज मारी ढींगली मांदी पडी |  Aaj maari dhingali maandi pdi  ગુજરાતી: આજ મારી ઢીંગલી માંદી પડી  માંદી પડી એ તો માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી   ચાર ચાર દિવસથી ખાધું નથી  ખાધું નથી દૂધ પીધું નથી   આજ મારી ઢીંગલી માંદી પડી  બોલાવો ડોક્ટર ને નાડી તપાસો   શું થયું શું એની સૂઝ પડે  આજ મારી ઢીંગલી માંદી પડી  ડોક્ટર આવ્યા નાડી તપાસી  ગભરાશો નહી જરા શર્દી લાગી  આજ મારી ઢીંગલી માંદી પડી हिन्दी: आज मारी ढींगली मांदी पडी  मांदी पडी ए तो मांदी पडी आज मारी ढींगली मांदी पडी   चार चार दिवसथी खाधुं नथी  खाधुं नथी दूध पीधुं नथी   आज मारी ढींगली मांदी पडी  बोलावो डोक्टर ने नाडी तपासो   शुं थयुं शुं एनी सूझ पडे  आज मारी ढींगली मांदी पडी  डोक्टर आव्या नाडी तपासी  गभराशो नही जरा शर्दी लागी  आज मारी ढींगली मांदी पडी... English: aaj maari dhingali maandi pdi  maandi pdi e to maandi pdi aaj maari dhingali maandi pdi   chaar chaar...

આવ રે વરસાદ - Gujarati Balgeet - 3

આવ રે વરસાદ | आव रे वरसाद | A av Re Varsaad ગુજરાતી: આવ રે વરસાદ આવ રે આવ  લીલી છમ લીલી છમ ધરતી બનાવ  આવ રે વરસાદ આવ રે આવ  ધોમ ધડીંગ ધોમ ધડીંગ ઢોલ તું બજાવ  હું ડૂ ડૂ ડૂ ગગન ને વાદળ ગજાવ  ઉની ઉની રોટલી ને કારેલાનું શાક  ઉની ઉની રોટલી ને કારેલાનું શાક  મોરલા બોલે આવ મે આવ  આવ રે વરસાદ આવ રે આવ  ઝરમર ઝરમર મોતી વરસાવ   નેવલે નેવલે પાણી તું લાવ આવ રે વરસાદ આવ રે આવ   हिन्दी: आव रे वरसाद आव रे आव  लीली छम लीली छम धरती बनाव  आव रे वरसाद आव रे आव  धोम धडींग धोम धडींग ढोल तुं बजाव  हुं डू डू डू गगन ने वादळ गजाव  उनी उनी रोटली ने कारेलानुं शाक  उनी उनी रोटली ने कारेलानुं शाक  मोरला बोले आव मे आव  आव रे वरसाद आव रे आव  झरमर झरमर मोती वरसाव   नेवले नेवले पाणी तुं लाव  आव रे वरसाद आव रे आव English: aav re vrsaad aav raav  lili chhm lili chhm dharti bnaav  aav re vrsaad aav raav  dhom dhdinga dhom dhdinga dhol tun bjaav  hun du du du gagan ne vaadl gajaav...

આપો આપો બે સુંદર પાંખ મને - Gujarati Balgeet -2

 આપો આપો બે સુંદર પાંખ મને | आपो आपो बे सुंदर पांख मने | Aapo Aapo be Sundar Paankh Mane ગુજરાતી: આપો આપો બે સુંદર પાંખ મને  મારે પંખી ભમે તેમ ભમવું છે વન વાળી બગીચે રમવું છે પેલા ઝાડોની કુંજમા છૂપવુ છે  મારે પંખી નું ગીતડુ ગાવુ છે  આપો આપો બે સુંદર પાંખ મને મારે ઉંચેરા આભવમાં ઉડવું છે  પેલા તારા રમે તેમ રમવું છે  હાથ ચાંદા સૂરજને ધરવા છે  મારે દીવા ગગનના ગણવા છે આપો આપો બે સુંદર પાંખ મને મારે પંખી ભમે તેમ ભમવું છે हिन्दी: आपो आपो बे सुंदर पांख मने  मारे पंखी भमे तेम भमवुं छे वन वाळी बगीचे रमवुं छे पेला झाडोनी कुंजमा छूपवु छे  मारे पंखी नुं गीतडु गावु छे  आपो आपो बे सुंदर पांख मने मारे उंचेरा आभवमां उडवुं छे  पेला तारा रमे तेम रमवुं छे  हाथ चांदा सूरजने धरवा छे  मारे दीवा गगनना गणवा छे आपो आपो बे सुंदर पांख मने मारे पंखी भमे तेम भमवुं छे English: aapo aapo be sundar paankh mane  maare pankhee bhame tem bhamavun chhe van vaalee bageeche ramavun chhe pela jhaadonee kunjama chhoopavu chhe  maare pankhee nun geetadu ...

Followers