Skip to main content

Balgeet

એક વાર હું ને બેની - Gujarati Balgeet - 6


એક વાર હું ને બેની | एक वार हुं ने बेनी | ek vaar hun ne beni

gujarati balgeet


ગુજરાતી:


એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા 

દૂર દૂર  ગ્યા તા, અમે દૂર દૂર  ગ્યા તા,

એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા

વનમાં ગ્યા તા અમે ફરવા ને કૂદવા

વડની વડવાઈએ રે અમે હિંચકા લે ખાધા

એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા

નીરભર્યા ઝરણા ને, નાના નાના હરણાં

કુદરતના ગાન અમે ગાવાને ગ્યા તા

એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા

સમી સાંજના ને પૃથ્વી પગથારમા

 સંધ્યાના સુર, અમે સુણવાને ગ્યા તા

એક વાર હું ને બેની દૂર દૂર  ગ્યા તા



ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio

👇






Gujarati Balgeet
हिन्दी:

एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता 

दूर दूर  ग्या ता, अमे दूर दूर  ग्या ता,

एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता

वनमां ग्या ता अमे फरवा ने कूदवा

वडनी वडवाईए रे अमे हिंचका ले खाधा

एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता

नीरभर्या झरणा ने, नाना नाना हरणां

कुदरतना गान अमे गावाने ग्या ता

एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता

समी सांजना ने पृथ्वी पगथारमा

 संध्याना सुर, अमे सुणवाने ग्या ता

एक वार हुं ने बेनी दूर दूर  ग्या ता


gujarati pothi


gujarati balgeet
English:


ek vaar hun ne beni dur dur  gayaa taa 

dur dur  gayaa taa, ame dur dur  gayaa taa,

ek vaar hun ne beni dur dur  gayaa taa

vnmaan gayaa taa ame frvaa ne kudvaa

vdni vdvaaeee rame hinchkaa le khaadhaa

ek vaar hun ne beni dur dur  gayaa taa

nirbhryaa jhrnaa ne, naanaa naanaa hrnaan

kudrtnaa gaaan ame gaaavaane gayaa taa

ek vaar hun ne beni dur dur  gayaa taa

smi saanjnaa ne prithvi pgathaarmaa

 sndhyaanaa sur, ame sunvaane gayaa taa

ek vaar hun ne beni dur dur  gayaa taa




આભાર!


મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏

Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏


#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet
#મમ્મી, #બેની

Comments

Post a Comment

Thank you for your comment. I highly appreciate your feedback.

Followers