નાની મારી આંખ| नानी मारी आंख| Nānī mārī āankh
ગુજરાતી:
નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી ગજબ જેવી વાત છે
કાન મારા નાના એ સાંભળે છાનામાના
એ તે કેવી ગજબ જેવી વાત છે
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
ઍ તે કેવી ગજબ જેવી વાત છે
નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તે કેવી ગજબ જેવી વાત છે
નાનુ મારું ગળું એ તો ખાયે ગળ્યું ગળ્યું
એ તે કેવી ગજબ જેવી વાત છે
આંગડી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી ગજબ જેવી વાત છે
નાના મારા હાથ એ કામે લાગે સાથ
એ તે કેવી ગજબ જેવી વાત છે
નાના મારા પગ ઍ ચાલે ચપચપ
એ તે કેવી ગજબ જેવી વાત છે
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
नानी मारी आंख ए जोती कांक कांक
ए तो केवी गजब जेवी वात छे
कान मारा नाना ए सांभळे छानामाना
ए ते केवी गजब जेवी वात छे
नाक मारुं नानुं ए सुंघे फूल मझानुं
ऍ ते केवी गजब जेवी वात छे
नानुं मोढुं मारुं ए बोले सारुं सारुं
ए ते केवी गजब जेवी वात छे
नानु मारुं गळुं ए तो खाये गळ्युं गळ्युं
ए ते केवी गजब जेवी वात छे
आंगडी मारी लपटी एथी वगाडुं चपटी
ए तो केवी गजब जेवी वात छे
नाना मारा हाथ ए कामे लागे साथ
ए ते केवी गजब जेवी वात छे
नाना मारा पग ऍ चाले चपचप
ए ते केवी गजब जेवी वात छे
English:
Nānī mārī āankha e jotī kāanka kāanka
E to kevī gajab jevī vāt chhe
kān mārā nānā e sāanbhaḷe chhānāmānā
e te kevī gajab jevī vāt chhe
Nāk māruan nānuan e suanghe fūl mazānuan
ऍ te kevī gajab jevī vāt chhe
nānuan moḍhuan māruan e bole sāruan sāruan
e te kevī gajab jevī vāt chhe
Nānu māruan gaḷuan e to khāye gaḷyuan gaḷyuan
e te kevī gajab jevī vāt chhe
āangaḍī mārī lapaṭī ethī vagāḍuan chapaṭī
E to kevī gajab jevī vāt chhe
Nānā mārā hāth e kāme lāge sātha
E te kevī gajab jevī vāt chhe
nānā mārā pag ऍ chāle chapachapa
E te kevī gajab jevī vāt chhe
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday #gujaratigeet
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.