ચુપ રે ચુપ| चुप रे चुप | Chup re chup
ગુજરાતી:
ચુપ રે ચુપ,
ભાઈઓ બધા ચૂપ
બહેનો બધા ચુપ
આવ્યો છું આજ બની દુનિયા નો રાજા
બંદાના વટ કેરા વાગે છે વાજા
દુનિયા ઉડાડુ જો મારું હૂઁ ફૂંક
મસ્તાના ઘોડા ઉપર મસ્તાનો બહાદુર
હટો ખસો ભાઈ કોની છે મગદૂર
વાંદરા બોલે છે બાંગ, હૂપ રે હૂપ
બા ના સાડલાનો બાંધ્યો તો સાફો
બા દોડી આવ્યા મારવાને લાફો
એમ માર ખાય તો શાને હૂ ભૂપ
ચુપ રે ચુપ,
ભાઈઓ બધા ચૂપ
બહેનો બધા ચુપ
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
चुप रे चुप,
भाईओ बधा चूप
बहेनो बधा चुप
आव्यो छुं आज बनी दुनिया नो राजा
बंदाना वट केरा वागे छे वाजा
दुनिया उडाडु जो मारुं हूँ फूंक
मस्ताना घोडा उपर मस्तानो बहादुर
हटो खसो भाई कोनी छे मगदूर
वांदरा बोले छे बांग, हूप रे हूप
बा ना साडलानो बांध्यो तो साफो
बा दोडी आव्या मारवाने लाफो
एम मार खाय तो शाने हू भूप
चुप रे चुप,
भाईओ बधा चूप
बहेनो बधा चुप
English:
Chup re chupa,
bhāīo badhā chūp
Baheno badhā chup
Āvyo chhuan āj banī duniyā no rājā
bandānā vaṭ kerā vāge chhe vājā
Duniyā uḍāḍu jo māruan hūँ fūanka
Mastānā ghoḍā upar mastāno bahādur
Haṭo khaso bhāī konī chhe magadūr
Vāandarā bole chhe bāanga, hūp re hūpa
Bā nā sāḍalāno bāandhyo to sāfo
Bā doḍī āvyā māravāne lāfo
Em mār khāya to shāne hū bhūpa
Chup re chupa,
bhāīo badhā chūp
Baheno badhā chup
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.