ચાલો રમીએ એન ધેન રે| चालो रमीए एन धेन रे | Chālo ramīe en dhen re
ગુજરાતી:
ચાલો રમીએ એન ધેન રે
ચાલો રમીએ એન ધેન રે
એન ધેન રે ભાઈ દીવા ઘેન રે
એન ઘેન રે ભાઈ દીવા ઘેન રે
મીશાબેન આવશે નીયાબેન ને લાવશે
દાવ પહેલા દેશે કોણ
ડાહીનો ઘોડો થાશે કોણ
મીશા બેન દેશે ના...ના...ના
નીયાબેન દેસે ના... ના... ના...
જીનય ભાઈ દેશે હા...હા...હા
ચાલો રમીએ એન ધેન રે
છૂપાઈ જાજો છાનામાના
ગુપચુપ રેજો મોટા નાના
ડાહિનો ધોડો છૂટે છે
પાણી પીતો છૂટે છે
રૂમઝૂમ કરતો છૂટે છે
ધાસ ખાતો છૂટે છે
ચાલો રમીએ એન ઘેન રે
એન ધેન રે ભાઈ દીવા ઘેન રે
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
चालो रमीए एन धेन रे
चालो रमीए एन धेन रे
एन धेन रे भाई दीवा घेन रे
एन घेन रे भाई दीवा घेन रे
मीशाबेन आवशे नीयाबेन ने लावशे
दाव पहेला देशे कोण
डाहीनो घोडो थाशे कोण
मीशा बेन देशे ना...ना...ना
नीयाबेन देसे ना... ना... ना...
जीनय भाई देशे हा...हा...हा
चालो रमीए एन धेन रे
छूपाई जाजो छानामाना
गुपचुप रेजो मोटा नाना
डाहिनो धोडो छूटे छे
पाणी पीतो छूटे छे
रूमझूम करतो छूटे छे
धास खातो छूटे छे
चालो रमीए एन घेन रे
एन धेन रे भाई दीवा घेन रे
English:
Chālo ramīe en dhen re
Chālo ramīe en dhen re
en dhen re bhāī dīvā ghen re
en ghen re bhāī dīvā ghen re
Mīshāben āvashe nīyāben ne lāvashe
Dāv pahelā deshe koṇa
ḍāhīno ghoḍo thāshe koṇ
Mīshā ben deshe nā...nā...nā
nīyāben dese nā... Nā... Nā...
jīnaya bhāī deshe hā...hā...hā
Chālo ramīe en dhen re
Chhūpāī jājo chhānāmānā
Gupachup rejo moṭā nānā
Ḍāhino dhoḍo chhūṭe chhePāṇī pīto chhūṭe chhe
rūmazūm karato chhūṭe chhe
Dhās khāto chhūṭe chhe
chālo ramīe en ghen re
En dhen re bhāī dīvā ghen re
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.