નાના નાના છોકરાઓ| नाना नाना छोकराओ | naanaa naanaa chhokraao
ગુજરાતી:
નાના નાના છોકરાઓ..
નાના નાના છોકરાઓ..
બેસી જાઓ છોકરાઓ..
બેસી જાઓ છોકરાઓ..
ઊભા થાઓ છોકરા ..
ઊભા થાઓ છોકરા..
આંખ miચો ને ઉઘાડો,
મીઠું મીઠું હસો જરા ,
ધીમે ધીમે તાળી દેજો ,
સામાસામી થાળી દેજો ,
એકીસાથે તાળી દેજો ,
આગળ પાછળ થાય ના,
ના નાના નાના છોકરાવ..
ભાઈઓ ફરજો, બેનો ફરજો,
નીચા વળજો, સીધા થાજો,
ચપટી વગાડો પગ thમકાવો, સીધા થાઓ..
નાચો કુદો, ખૂબ આનંદો ,
કેવી મજા, ભાઇ કેવી મજા..
નાના નાના છોકરાઓ ..
બેસી જાઓ છોકરાઓ..
ઊભા થાઓ છોકરા ..
ડાહ્યા ડમરા છોકરાઓ..
વંદન કરજો છોકરાઓ..
ભાગી જા જો છોકરાઓ..
નાના નાના છોકરાઓ..
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
नाना नाना छोकराओ.. नाना नाना छोकराओ.. बेसी जाओ छोकराओ.. बेसी जाओ छोकराओ.. ऊभा थाओ छोकरा .. ऊभा थाओ छोकरा.. आंख miचो ने उघाडो, मीठुं मीठुं हसो जरा , धीमे धीमे ताळी देजो , सामासामी थाळी देजो , एकीसाथे ताळी देजो , आगळ पाछळ थाय ना, ना नाना नाना छोकराव.. भाईओ फरजो, बेनो फरजो, नीचा वळजो, सीधा थाजो, चपटी वगाडो पग thमकावो, सीधा थाओ.. नाचो कुदो, खूब आनंदो , केवी मजा, भाइ केवी मजा.. नाना नाना छोकराओ .. बेसी जाओ छोकराओ.. ऊभा थाओ छोकरा .. डाह्या डमरा छोकराओ.. वंदन करजो छोकराओ.. भागी जा जो छोकराओ.. नाना नाना छोकराओ..
English:
naanaa naanaa chhokraao.. naanaa naanaa chhokraao.. besi jaao chhokraao.. besi jaao chhokraao.. oobhaa thaao chhokraa .. oobhaa thaao chhokraa.. aankh micho ne ughaado, mithun mithun hso jraa , dhime dhime taali dejo , saamaasaami thaali dejo , ekisaathe taali dejo , aagal paachhl thaay naa, naa naanaa naanaa chhokraav.. bhaaeeo frjo, beno frjo, nichaa vljo, sidhaa thaajo, chpti vgaaado pga thmkaavo, sidhaa thaao.. naacho kudo, khub aanndo , kevi mjaa, bhaai kevi mjaa.. naanaa naanaa chhokraao .. besi jaao chhokraao.. oobhaa thaao chhokraa .. daahyaa dmraa chhokraao.. vndn krjo chhokraao.. bhaagai jaa jo chhokraao.. naanaa naanaa chhokraao..
આભાર!
મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet, #mom, #maa , #Gujaratisonglyrics #lyrics, #gujaratichildrensday #gujaratigeet
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.