ચકી તારા લગ્ન | चकी तारा लग्न | Chakī tārā lagna
ગુજરાતી:
ચકો રાણો આવે પરણવા
ચાલ એની રૂમઝૂમ..
ચકી તારા લગન આવ્યા
ઢોલ વાગે ઢમ ઢમ ..
સાજન માજન માંડવા હેઠે
ઢોલ વાગે ઢમ ઢમ..
શરણાયુ ના સૂર ગુંજે છે,
વાગે છે પડઘમ..
ચકી તારા લગ્ન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ..
અતર લાવ્યા ગુલાબ કેરૂ પેલા સસલાભાઈ,
ગુલાબદાની લઈને ઊભા પેલા બગલાભાઈ,
ચકી તારા લગન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ,
શરબત આવ્યું ગુલાબ કેરું જાનૈયા ને કાજ
કાબરબાઇ ગીતડા ગાયે , કોયલ પુરાવે સાદ
ચકી તારા લગન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ,
અણવર પેલો હોલો રાણો લાવ્યો છે મુખવાસ
તજ લવિંગ એલચી ને સોપારી ને પાન ,
ચકી તારા લગ્ન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ
ચકી રાની બેઠા પરણવા પહેરીને પાનેતર
પહેરાવા વરમાળા આવ્યો ગોર પેલો તેતર,
ચકી તારા લગ્ન આવ્યા તો ઢોલ વાગે ઢમ ઢમ
ચકીબાઈ સાસરે ચાલ્યા આંખમાં આંસુધાર,
ચકી તારા આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ..
हिन्दी:
चकी तारा लग्न आव्या ढोल वागे ढम ढम..
चको राणो आवे परणवा चाल एनी रूमझूम..
चकी तारा लगन आव्या ढोल वागे ढम ढम..
साजन माजन मांडवा हेठे, ढोल वागे ढम ढम..
शरणायु ना सूर गुंजे छे वागे छे पडघम
चकी तारा लग्न आव्या ढोल वागे ढम ढम..
अतर लाव्या, गुलाब केरू पेला ससलाभाई..
गुलाबदानी लईने ऊभा पेला बगलाभाई..
चकी तारा लगन आव्या ढोल वागे ढम ढम ..
शरबत आव्युं गुलाब केरुं जानैया ने काज..
काबरबाइ गीतडा गाये , कोयल पुरावे साद..
चकी तारा लगन आव्या ढोल वागे ढम ढम..
अणवर पेलो होलो राणो लाव्यो छे मुखवास..
तज लविंग एलची ने सोपारी ने पान ..
चकी तारा लग्न आव्या ढोल वागे ढम ढम..
चकी रानी बेठा परणवा पहेरीने पानेतर..
पहेरावा वरमाळा आव्यो गोर पेलो तेतर,
चकी तारा लग्न आव्या तो ढोल वागे ढम ढम ..
चकीबाई सासरे चाल्या आंखमां आंसुधार..
चकी तारा आव्या ढोल वागे ढम ढम
English:
Chakī tārā lagna āvyā ḍhol vāge ḍham ḍham ..
chako rāṇo āve paraṇavā chāl enī rūmazūma..
chakī tārā lagan āvyā ḍhol vāge ḍham ḍham ..
sājan mājan māanḍavā heṭhe,
ḍhol vāge ḍham ḍham ..
sharaṇāyu nā sūr guanje chhe,
vāge chhe paḍaghama..
chakī tārā lagna āvyā ḍhol vāge ḍham ḍham ..
atar lāvyā gulāb kerū pelā sasalābhāī..
gulābadānī laīne ūbhā pelā bagalābhāī ..
chakī tārā lagan āvyā ḍhol vāge ḍham ḍham ..
sharabat āvyuan gulāb keruan jānaiyā ne kāja..
Kābarabāi gītaḍā gāye , koyal purāve sāda..
Chakī tārā lagan āvyā ḍhol vāge ḍham ḍhama..
Aṇavar pelo holo rāṇo lāvyo chhe mukhavāsa..
Taj lavianga elachī ne sopārī ne pān ..
chakī tārā lagna āvyā ḍhol vāge ḍham ḍhama ..
chakī rānī beṭhā paraṇavā paherīne pānetara..
Paherāvā varamāḷā āvyo gor pelo tetara,
chakī tārā lagna āvyā to ḍhol vāge ḍham ḍham..
chakībāī sāsare chālyā āankhamāan āansudhār..
chakī tārā āvyā ḍhol vāge ḍham ḍhama..
Comments
Post a Comment
Thank you for your comment. I highly appreciate your feedback.