Skip to main content

Balgeet

એક હતી ચકી - Guajrati Balgeet -7

 

એક હતી ચકી | एक हती चकी | ek hti chki




ગુજરાતી:


એક હતી ચકી ને એક ચકારાણા

દિવસ ગુજારે  થઈને ખુબ શાણા

એક દિવસની વાત છે ભઈ.. એક દિવસની વાત છે 

ચકીની પંચાયત છે ભઈ

ચકી કહે ચક્કા ને તું...જા...જા...જા...

ખાવું નાહીં પીવું નાહીં

તારા સાથે બોલું નહીં

ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉં

ચકીબેન રીસાણા, મનાવે ચકારાણા

ફળ લાવે, ફુલ લાવે, લાવે મોતી દાના

ચક્કા નુ મન જાણી, મલકે ચકી રાણી

જૂવનમાં હી એમ તો કરતા લ્હેર પાણી...

એક હતી ચકી ને એક ચકા રાણા



ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio

👇





gujarati blog


हिन्दी:


एक हती चकी ने एक चकाराणा

दिवस गुजारे  थईने खुब शाणा

एक दिवसनी वात छे भई.. एक दिवसनी वात छे 

चकीनी पंचायत छे भई

चकी कहे चक्का ने तुं...जा...जा...जा...

खावुं नाहीं पीवुं नाहीं

तारा साथे बोलुं नहीं

उंचे उंचे आभलामां ऊडी ऊडी जाउं

चकीबेन रीसाणा, मनावे चकाराणा

फळ लावे, फुल लावे, लावे मोती दाना

चक्का नु मन जाणी, मलके चकी राणी

जूवनमां ही एम तो करता ल्हेर पाणी...

एक हती चकी ने एक चका राणा


Sheetal Anandpara


English:

ek hti chki ne ek chkaaraanaa

divs gaujaare  theene khub shaanaa

ek divsni vaat chhe bhee.. ek divsni vaat chhe 

chkini pnchaayt chhe bhee

chki khe chkkaa ne tun...jaa...jaa...jaa...

khaavun naahin pivun naahin

taaraa saathe bolun nhin

unche unchaabhlaamaan oodi oodi jaaun

chkiben risaanaa, mnaave chkaaraanaa

fl laave, ful laave, laave moti daanaa

chkkaa nu mn jaani, mlke chki raani

juvnmaan hi em to krtaa lher paani...

ek hti chki ne ek chkaa raanaa


આભાર!


મારા બ્લોગ પર આવવા બદલ આભાર. આશા છે કે તમે આ કવિતાનો આનંદ માણ્યો હશે. મેં મારી મમ્મીને ખુશ કરવા માટે આ બ્લોગ બનાવ્યો છે. તેથી જો તમને તે ખરેખર ગમ્યું હોય તો કૃપા કરીને તમારા પ્રતિભાવ સાથે ટિપ્પણી કરો. તમારી ટિપ્પણીઓ ખરેખર મૂલ્યવાન છે. અને હું માનું છું કે આ કવિતા બાળકો માટે પણ ચોક્કસ ખુશી લાવશે. આભાર!🙏

Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏


#Gujaratibalgeet, #gujaratipothi, #gujaratikavita #kidsrhymes #poem #balgeet
#મમ્મી, #ચકી

Comments

Post a Comment

Thank you for your comment. I highly appreciate your feedback.

Followers