ઘડિયાળ મારુ નાનુ | घडियाळ मारु नानु | Ghaḍiyāḷ māru nānu
ગુજરાતી:
ઘડિયાળ મારુ નાનુ
એ તો ચાલે છાનું માનું
એ તો કેવી અજબ જેવી વાત છે
નથી એને પગ પણ એ તો ચાલે ઝટપટ
ખાવાનુ નહિ ભાવે, પણ ચાવી આપે ચાલે
એ તો કેવી અજબ જેવી વાત છે
અંધારે અજવાળે સૌના વખત એ સંભાળે
ટક ટક કરતું એ બોલે
પણ મોઢું જરા ન હાલે
એ તો કેવી અજબ જેવી વાત છે
દિવસ રાત ચાલે
પણ જગ્યાએથી ન હાલે
એ તો કેવી અજબ જેવી વાત છે
ઓડિયો સાંભળવા માટે / To listen to the audio
👇
हिन्दी:
घडियाळ मारु नानु
ए तो चाले छानुं मानुं
ए तो केवी अजब जेवी वात छे
नथी एने पग पण ए तो चाले झटपट
खावानु नहि भावे, पण चावी आपे चाले
ए तो केवी अजब जेवी वात छे
अंधारे अजवाळे सौना वखत ए संभाळे
टक टक करतुं ए बोले
पण मोढुं जरा न हाले
ए तो केवी अजब जेवी वात छे
दिवस रात चाले
पण जग्याएथी न हाले
ए तो केवी अजब जेवी वात छे
English:
Ghaḍiyāḷ māru nānu
E to chāle chhānuan mānuan
E to kevī ajab jevī vāt chhe
nathī ene pag paṇ e to chāle zaṭapaṭa
khāvānu nahi bhāve, paṇ chāvī āpe chāle
E to kevī ajab jevī vāt chhe
Aandhāre ajavāḷe saunā vakhat e sanbhāḷe
Ṭak ṭak karatuan e bole
Paṇ moḍhuan jarā n hāle
E to kevī ajab jevī vāt chhe
Divas rāt chāle
Paṇ jagyāethī n hāle
E to kevī ajab jevī vāt chhe
આભાર!
Thank you for coming to my blog. Hope you enjoyed this rhyme. I created this blog to make my mom happy. So if you really liked it please do comment with your feedback. Your comments are really valuable. And I believe this rhyme will surely bring happiness to kids also. THANK YOU!🙏
#gujaratirhymes #gujaratibalgeet #Kavita #ઘડિયાળ મારુ નાનુ #gujaratipothi #sheetalanandpara
Nice poem
ReplyDeleteThanks a lot.
Delete